કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

મુખ્ય ન્યાયમૂર્તિ (CJI) એન.વી.રમણે ડિજિટલ પ્લેટફોર્મ 'FASTER' લૉન્ચ કર્યું.
FASTERનું પૂરું નામ ફાસ્ટ એન્ડ સિક્યોર ટ્રાન્સમિશન ઓફ ઈલેક્ટ્રોનિક રેકોર્ડસ્ છે.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે પ્રાથમિક શિક્ષણના સર્વાંગી વિકાસ માટે 'સ્કૂલ ચલો અભિયાન' શરૂ કર્યું ?

હરિયાણા
પંજાબ
ગોવા
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં મહારાષ્ટ્રના ક્યા શહેરમાં તે શહેરની પ્રથમ ડિજિટલ બસ સેવાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ?

પુણે
મુંબઈ
નાગપુર
નાશિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP