Talati Practice MCQ Part - 2 સાણંદ કયા જિલ્લામાં આવેલ છે ? આણંદ ખેડા સુરત અમદાવાદ આણંદ ખેડા સુરત અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 એક ટ્રેન પ્લેટફોર્મ પર ઉભેલ એક વ્યક્તિને 4 સેકન્ડમાં પાર કરે છે તથા પુરા પ્લેટફોર્મને 9 સેકન્ડમાં પાર કરે છે. જો પ્લેટફોર્મની લંબાઈ 135 મીટર છે. તો ટ્રેનની લંબાઈ શું થશે ? 90 મીટર 96 મીટર 92 મીટર 108 મીટર 90 મીટર 96 મીટર 92 મીટર 108 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 અમૃતસરમાં “જલિયાવાલા બાગ હત્યાકાંડ” ક્યારે થયો હતો ? 13 જાન્યુઆરી, 1919 13 એપ્રિલ, 1919 13 મે, 1919 13 માર્ચ, 1919 13 જાન્યુઆરી, 1919 13 એપ્રિલ, 1919 13 મે, 1919 13 માર્ચ, 1919 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 અલંકાર ઓળખાવો :– વા વાયાને વાદળ ઉમટયાં. શ્લેષ ઉપમા અનન્વય વર્ણાનુપ્રાસ શ્લેષ ઉપમા અનન્વય વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ભારત સરકાર રમતગમતના કોચીંગ માટે ક્યો સર્વોચ્ચ એવોર્ડ એનાયત કરે છે ? ગુરૂ એવોર્ડ અર્જુન એવોર્ડ ખેલરત્ન એવોર્ડ દ્રોણાચાર્ય એવોર્ડ ગુરૂ એવોર્ડ અર્જુન એવોર્ડ ખેલરત્ન એવોર્ડ દ્રોણાચાર્ય એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 અઢારમાં શતકના જ્ઞાનમાર્ગી કવિ તરીકે કોણ આળખાતું ? ખબરદાર પ્રીતમ મધુરાય ભાલણ ખબરદાર પ્રીતમ મધુરાય ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP