Talati Practice MCQ Part - 2 દિલ્હી રાજ્યસભામાં કેટલી સીટ છે ? 3 1 11 3 1 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ડો.પી. રામારાવ સમિતિ નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે ? રક્ષા ઉધોગ કર કૃષિ રક્ષા ઉધોગ કર કૃષિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 Vote and ___ for me, please. canvase canvass canvaas cenvaas canvase canvass canvaas cenvaas ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 'દસ્તાને જિંદગી’ કોનો ગઝલ સંગ્રહ છે ? બેફામ મરીઝ ‘શૂન્ય’ પાલનપુરી આદિલ મન્સૂરી બેફામ મરીઝ ‘શૂન્ય’ પાલનપુરી આદિલ મન્સૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 વાક્યનો ભાવે પ્રયોગ કરો : કુંવર રડી પડી કુંવરથી રડી પડાય છે. કુંવરથી રડી પડાયું કુંવર રડી પડશે કુંવર રડશે નહીં કુંવરથી રડી પડાય છે. કુંવરથી રડી પડાયું કુંવર રડી પડશે કુંવર રડશે નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 પુખ્ત મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ લગભગ ___ છે. 5 મીટર 6 મીટર 6.5 મીટર 4 મીટર 5 મીટર 6 મીટર 6.5 મીટર 4 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP