Talati Practice MCQ Part - 2
'ધૂળમાંની પગલીઓ'ના રચયિતા કોણ છે ?

ચુનીરામ ભગત
લાભશંકર ઠાકર
જયંતિલાલ ગોહેલ
ચંદ્રકાન્ત શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગુજરાતનો સૌથી મોટો તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ?

કચ્છ
જૂનાગઢ
ગીર-સોમનાથ
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP