Talati Practice MCQ Part - 2 ‘એગ્રીકલ્ચર રીસર્ચ સ્ટેશન’ – ઠાસરા કયા જિલ્લામાં આવેલ છે ? વડોદરા નવસારી ખેડા જૂનાગઢ વડોદરા નવસારી ખેડા જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નીચેનામાંથી કયો ઘોષ વ્યંજન નથી ? વ્ ર્ સ્ લ્ વ્ ર્ સ્ લ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 "સ્વભાવ કઈ બદલાતો નથી" એવો અર્થ ન આપતી હોય તેવી કઈ કહેવત છે ? કૂતરાની પુછડી વાંકીને વાંકી ધીરજના ફળ મીઠા પડી ટેવ ન ટળે સ્વભાવનું ઓસડ નહિ કૂતરાની પુછડી વાંકીને વાંકી ધીરજના ફળ મીઠા પડી ટેવ ન ટળે સ્વભાવનું ઓસડ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ભારતમાં સ્વદેશી બનાવટની કઈ પ્રથમ તોપને ભારતીય સેનામાં સામેલ કરવામાં આવી છે ? M-777 અલ્ટ્રા લાઈટ બોફોર્સ ધનુષ પૃથ્વી M-777 અલ્ટ્રા લાઈટ બોફોર્સ ધનુષ પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 દર્શનિકા કયા ગુજરાતી સાહિત્યકારનો કાવ્યસંગ્રહ છે ? ખબરદાર ત્રિભુવનદાસ લુહાર દલપતરામ નવલરામ પંડ્યા ખબરદાર ત્રિભુવનદાસ લુહાર દલપતરામ નવલરામ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 'દસ્તાને જિંદગી’ કોનો ગઝલ સંગ્રહ છે ? મરીઝ ‘શૂન્ય’ પાલનપુરી આદિલ મન્સૂરી બેફામ મરીઝ ‘શૂન્ય’ પાલનપુરી આદિલ મન્સૂરી બેફામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP