Talati Practice MCQ Part - 2 "બીજાના ઉપકાર સામે અપકાર કરનાર" શબ્દ સમૂહ માટેનો કયો શબ્દ છે ? પરગજુ નમકહસમ સહાયકારી નમકહલાલ પરગજુ નમકહસમ સહાયકારી નમકહલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 કયા મુઘલ શાસકને આલમગીર કહેવામાં આવતા ? અકબર ઔરંગઝેબ શાહજહાં જહાંગીર અકબર ઔરંગઝેબ શાહજહાં જહાંગીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 જ્યાં જ્યાં ભાષા હોય ત્યાં ત્યાં હોય જ ___ વ્યાકરણ પ્રત્યાપન શબ્દો હાવભાવ વ્યાકરણ પ્રત્યાપન શબ્દો હાવભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 20 લીટર મિશ્રણમાં દૂધ અને પાણી 3 : 1ના ગુણોત્તરમાં છે. આ મિશ્રણમાં દૂધનુ કેટલું પ્રમાણ ઉમેરવામાં આવે જેથી દૂધ અને પાણીનો ગુણોત્તર 4 : 1 થઈ જાય. 6 લીટર 7 લીટર 5 લીટર 4 લીટર 6 લીટર 7 લીટર 5 લીટર 4 લીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 TAB થી મિનિમમ કેટલી સ્પેસ મૂકી શકાય છે ? 4 2 5 8 4 2 5 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 13, 15, 20, 30, 47, ___ 71 73 69 65 71 73 69 65 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP