ભારતનું બંધારણ (Constitution Of India)
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવા માટે ગૃહના ઓછામાં ઓછા કુલ કેટલા સભ્યોનું સમર્થન મળવું જરૂરી હોય છે ?

60 સભ્યો
40 સભ્યો
30 સભ્યો
100 સભ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન'ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ?

26 નવેમ્બર, 1930
30 જાન્યુઆરી, 1950
26 નવેમ્બર, 1949
24 જાન્યુઆરી, 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રમાં નવા રાજ્યોને દાખલ કરવા અથવા તેમની સ્થાપના કરવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ-5
આર્ટિકલ-9
આર્ટિકલ-2
આર્ટિકલ-7

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"રાજ્યપાલને પ્રધાનમંડળની વિરુદ્ધ કામ કરવાનો કોઈ જ અધિકાર નથી. તેમનું સ્થાન બ્રિટનના રાજા જેવું છે" આ વિધાન રાજ્યપાલના હોદ્દા વિશે કોણે કહ્યું હતું ?

કનૈયાલાલ મુનશી
સરોજિની નાયડુ
એચ.વી‌. કામથ
ડૉ.આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP