Talati Practice MCQ Part - 2
દર્શનિકા કયા ગુજરાતી સાહિત્યકારનો કાવ્યસંગ્રહ છે ?

ત્રિભુવનદાસ લુહાર
ખબરદાર
નવલરામ પંડ્યા
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક લંબચોરસની પરિમિતિ અને તેની લંબાઈ ક્રમશઃ 40 મીટર અને 12 મીટર છે. તેની પહોળાઈ કેટલી થાય ?

6 મીટર
8 મીટર
3 મીટર
10 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી રતિલાલ બોરીસાગરની કૃતિનું નામ જણાવો.

વિનોદની નજરે
જ્યોતીન્દ્ર દવે
સંભવામિ યુગે યુગે
ગોવિંદે માંડી ગોઠડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP