Talati Practice MCQ Part - 2
પદાર્થની માત્રામાં વૃદ્ધિ થતા તેની ___ માં પરિવર્તન થતું નથી.

ઘનતા
વજન
જથ્થો
પ્રબળતા (Volume)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
પિતૃતર્પણ કોની કૃતિ છે ?

મણીલાલ દ્વીવેદી
ન્હાનાલાલ
દલપતરામ
નવલરામ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP