Talati Practice MCQ Part - 2
‘શંકર’ કોનું તખલ્લુસ છે ?

ધીરુભાઈ ઠાકર
ઈચ્છારામ દેસાઈ
રાજેશ વ્યાસ
ત્રિભુવન ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સંધિ છોડો :– પરમૌજસ્વી

પરમ + ઉજસ્વી
પરમ + ઔજસ્વી
પરમૌજ + સ્વી
પરમો + ઔજસ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘સંસદીય વિશેષાધિકાર’નું પ્રાવધાન કયા દેશ પાસેથી લીધેલ છે ?

જર્મની
ઓસ્ટ્રેલિયા
U.S.A
બ્રિટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ધ્વનિ કાવ્યસંગ્રહ ક્યા કવિનો છે ?

કલાપી
રાજેન્દ્ર પ્રસાદ
સુન્દરમ્
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP