Talati Practice MCQ Part - 2 રાજ્યાભિષેક પહેલા અશોક ___નો રાજ્યપાલ હતો. કુંતલ વારંગલ ઉજ્જૈન કર્ણાવતી કુંતલ વારંગલ ઉજ્જૈન કર્ણાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 સંધિ છોડો :– ષડાનન ષડ + આનન ષડા + અનન ષડ્ + અનન ષડ્ + આનન ષડ + આનન ષડા + અનન ષડ્ + અનન ષડ્ + આનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ક્ષેત્રફળની દ્રષ્ટીએ સૌથી નાનો કયો છે ? લોન ટેનિસ કોર્ટ સ્કેવ્સ કોર્ટ બાસ્કેટબોલ કોર્ટ બેડમિન્ટન લોન ટેનિસ કોર્ટ સ્કેવ્સ કોર્ટ બાસ્કેટબોલ કોર્ટ બેડમિન્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘જ્ઞાનબાલ' કોનું તખલ્લુસ છે ? જયંત પાઠક નરસિંહરાવ દિવેટીયા ઉમાશંકર જોષી રમણભાઈ નીલકંઠ જયંત પાઠક નરસિંહરાવ દિવેટીયા ઉમાશંકર જોષી રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 20 લીટર મિશ્રણમાં દૂધ અને પાણી 3 : 1ના ગુણોત્તરમાં છે. આ મિશ્રણમાં દૂધનુ કેટલું પ્રમાણ ઉમેરવામાં આવે જેથી દૂધ અને પાણીનો ગુણોત્તર 4 : 1 થઈ જાય. 5 લીટર 7 લીટર 4 લીટર 6 લીટર 5 લીટર 7 લીટર 4 લીટર 6 લીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 4 માણસોની સરેરાશ વય 42 છે. જો તેમની વયનો ગુણોત્તર 1:3:4:6 હોય તો સૌથી મોટા અને સૌથી નાના વ્યક્તિની વયનો તફાવત જણાવો. 61 વર્ષ 60 વર્ષ 59 વર્ષ 70 વર્ષ 61 વર્ષ 60 વર્ષ 59 વર્ષ 70 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP