કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં નીચેનામાંથી કયા રાજ્ય દ્વારા સરકારી નોકરીઓમાં 33% મહિલા અનામતને મંજૂરી આપવામાં આવી ?

હરિયાણા
કેરળ
પંજાબ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) એ કેવી સંસ્થા છે ?

એક પણ નહીં
અવૈધાનિક સંસ્થા
અર્ધન્યાયિક સંસ્થા
વૈધાનિક સંસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'ધ ગુજરાત લેન્ડ ગ્રેબિગ પ્રોહિબિશન એકટ- 2020' અંતર્ગત મળતી ફરિયાદોની ચકાસણી માટે કોની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવશે ?

મ્યુનિસિપલ કમિશનર
જિલ્લા કલેક્ટર
જિલ્લા વિકાસ અધિકારી
જિલ્લા પોલીસ અધિક્ષક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નવેમ્બર 2020 દરમિયાન યોજાયેલા 17મા ભારત-આસિયાન શિખર સંમેલનનો યજમાન દેશ કયો હતો ?

બ્રુનેઇ
વિયેતનામ
ઈન્ડોનેશિયા
લાઓસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP