Talati Practice MCQ Part - 2
'દસ્તાને જિંદગી’ કોનો ગઝલ સંગ્રહ છે ?

બેફામ
આદિલ મન્સૂરી
‘શૂન્ય’ પાલનપુરી
મરીઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક ટેબલ તથા એક ખરશીનું કુલ મૂલ્ય રૂા.2500 છે. 3 ટેબલનું મૂલ્ય 4 ખુરશીના મૂલ્યથી રૂા. 1200 વધારે છે. એક ટેબલ તથા એક ખુરશીનું મૂલ્યનો તફાવત શોધો.

રૂા. 700
રૂા. 800
રૂા. 600
રૂા. 900

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP