Talati Practice MCQ Part - 2
'સુંદરમ' ક્યા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

મનુભાઈ પંચોળી
ધીરુભાઈ ઠાકર
ઉમાશંકર જોશી
ત્રિભુવનદાસ લુહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘શિવ પાર્વતી' કૃતિના સર્જનહાર કોણ છે ?

પન્નાલાલ પટેલ
જ્યોતીન્દ્ર દવે
કાકા કાલેલકર
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
વર્ષ 2019-20ના બજેટમાં કરવામાં આવેલી જાહેરાત અનુસાર આગામી 5 વર્ષમાં ભારતમાં કેટલા ગામોને ડિજિટલ બનાવવામાં આવશે ?

1.5 લાખ
50 હજાર
1 લાખ
2 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP