Talati Practice MCQ Part - 2 ‘જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહી મળે ત્યાં સુધી પાઘડી નહી પહેરું ’ – આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? શામળ પ્રેમાનંદ નંદશંકર મહેતા આનંદશંકર ધ્રુવ શામળ પ્રેમાનંદ નંદશંકર મહેતા આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘વાતાયાન’ કોની કૃતિ છે ? મધુસૂદન ઠાકર રાજેન્દ્ર શુકલ રઘુવીર ચૌધરી ચંદ્રકાન્ત બક્ષી મધુસૂદન ઠાકર રાજેન્દ્ર શુકલ રઘુવીર ચૌધરી ચંદ્રકાન્ત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો.“દૂઝણી ગાયની લાત પણ સારી” જાહેર ચીજ સૌના માટે હોય છે. દૂઝણી ગાય નુકશાન પહોંચાડતી નથી. દૂઝણી ગાય દૂધ આપતી નથી, ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા. જાહેર ચીજ સૌના માટે હોય છે. દૂઝણી ગાય નુકશાન પહોંચાડતી નથી. દૂઝણી ગાય દૂધ આપતી નથી, ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 A અને B મળી એક કામને 18દિવસમાં, B અને C 24 દિવસમાં તથા A અને C 36 દિવસમાં પૂર્ણ કરે છે. ત્રણેય સાથે મળી આ કામ કેટલા દિવસમાં પૂર્ણ કરશે ? 8 16 4 15 8 16 4 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 કાકાની શશી કોનું નાટક છે ? ચં.ચી.મહેતા રસીકલાલ પરીખ કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી ચં.ચી.મહેતા રસીકલાલ પરીખ કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 1938 હરિપુરા અધિવેશનએ INC નું કેટલામું અધિવેશન હતું ? 56મું 55મું 48મું 51મું 56મું 55મું 48મું 51મું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP