Talati Practice MCQ Part - 3
એક્સેલમાં રો એટલે ___

આડી હરોળ
આપેલ પૈકી એક પણ નહીં
ઊભા સ્તંભ
લંબચોરસ ખાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
આધુનિક કવિતાના જ્યોતિધર એટલે

કલાપી
બ.ક.ઠાકોર
ન્હાનાલાલ
ક.મા.મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
પાષાણયુગના ગુફાચિત્રમાં કયા આલેખનો જોવા મળે છે ?

પશુ-પંખી
નૃત્ય
રમકડાં
શિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP