Talati Practice MCQ Part - 3
'ભારતના દરબાર સેવિંગ બેંક' ની સ્થાપના કોણે કરી ?

તખતસિંહજી
ભાવસિંહજી - ।
ભાવસિંહજી - ।।
કૃષ્ણકુમારસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રાજ્યપાલના પદ પર નિયુક્તિ માટે લઘુતમ ઉંમર ___ છે.

એક પણ નહીં
25 વર્ષ
30 વર્ષ
35 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
તારંગાના જૈન મંદિરો ગુજરાતમાં ક્યા જીલ્લામાં આવેલ છે ?

પાટણ
મહેસાણા
બનાસકાંઠા
સાબરકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘માણભટ્ટ’ તરીકે ખ્યાતિ મેળવનાર કવિ કોણ છે ?

શામળ શેઠ
નર્મદ
પ્રેમાનંદ
કે.ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP