Talati Practice MCQ Part - 3
“વિદ્યુતપ્રવાહનું અસ્તિત્વ અને દિશા” માપવા ક્યા ઉપકરણનો ઉપયોગ થાય છે ?

ડાયનેમોમીટર
ગેલ્વેનોમીટર
એમીટર
બેરોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કડવાને બદલે મીઠાં સંજ્ઞા પ્રયોજનાર કવિ તરીકે કોણ ઓળખાય છે ?

નર્મદ
દયારામ
અખો
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
તારંગાના જૈન મંદિરો ગુજરાતમાં ક્યા જીલ્લામાં આવેલ છે ?

મહેસાણા
સાબરકાંઠા
બનાસકાંઠા
પાટણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP