Talati Practice MCQ Part - 3
અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ ક્યા સુલતાને બંધાવ્યું હતું ?

અહમદ શાહ
દાઉદખાન
કુતુબુદ્દીન મોહમ્મદ શાહ
મેહમૂદ બેગડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભાષા આધારિત રચના થનાર પ્રથમ રાજ્ય કયું હતું ?

તમિલનાડુ
આંધ્ર પ્રદેશ
ગુજરાત
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
“ઉતરા”એ પ્રેમાનંદની કઈ કૃતિની નાયિકા છે ?

નળાખ્યાન
સુધન્વાખ્યાન
કુંવરબાઈનું મામેરું
અભિમન્યુ આખ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સમાસ ઓળખાવો :– મહાબાહુ

કર્મધારય
દ્વંદ્વ
મધ્યમપદલોપી
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP