Talati Practice MCQ Part - 3
નીચેના શબ્દોમાંથી કયું શબ્દજૂથ શબ્દકોશનાં ક્રમમાં છે ?

દિવસ, ધીરજ, ભાગ, ઘોડો, દિવાળી
ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ
ઘોડો, ધીરજ, દિવસ, દિવાળી, ભાગ
ધીરજ, દીવાળી, ભાગ, દિવસ, ઘોડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેના વાક્યમાંથી નિપાત શોધો.
તમારે માત્ર દસ વખત બોલવાનું છે.

દસ
વખત
તમારે
માત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘ડિમલાઈટ’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

મધુસુદન ઠાકર
રઘુવીર ચૌધરી
ચંદ્રકાન્ત બક્ષી
રાજેન્દ્ર શુકલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘વિદ્યા ભાણિયો જેહ, તેહ ઘેર વૈભવ રૂડો’ – અલંકાર જણાવો.

વર્ણાનુપ્રાસ
આંતરપ્રાસ
અત્યાનુપ્રાસ
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ધારાનગરી એટલે વર્તમાન સમયનું કયું રાજ્ય ઓળખાય છે ?

રાજસ્થાન
મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ
મેઘાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP