Talati Practice MCQ Part - 2
સાંભર સરોવર કયા રાજ્યમાં આવેલ છે ?

રાજસ્થાન
જમ્મુ કાશ્મીર
ઓડિશા
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
બે ટ્રેનનની લાંબીઈ 185 મીટર અને 215 મીટર છે. તેઓની ઝડપ અનુક્રમે 50 કિ છે. બંને ટ્રેન વિરુદ્ધ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે, તો કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે ?

16 સેકન્ડ
12 સેકન્ડ
15 સેકન્ડ
17 સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે - સંજ્ઞા ઓળખાવો.

પાટનગર
આપેલ પૈકી એક પણ નહીં
ગુજરાત
ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP