Talati Practice MCQ Part - 2 છંદ ઓળખાવો :– 'ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજ’ હરિગીત મનહર સ્ત્રગ્ધરા શાર્દૂલવિક્રીડિત હરિગીત મનહર સ્ત્રગ્ધરા શાર્દૂલવિક્રીડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નીચેના પૈકી કયો શબ્દ “રાજા”નો પર્યાય નથી ? ભૂદેવ મહીપાલ ક્ષિતિપાલ નૃપતિ ભૂદેવ મહીપાલ ક્ષિતિપાલ નૃપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ટ્રાન્ઝિસ્ટરની શોધ ___ વર્ષમાં થઈ હતી. 1947 1965 1984 1956 1947 1965 1984 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ભારતમાં ટપાલ ખાતા દ્વારા મની ઓર્ડર સેવાનો આરંભ ક્યા વર્ષમાં કરવામાં આવ્યો હતો ? 1947 1935 1945 1880 1947 1935 1945 1880 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 પિતૃતર્પણ કોની કૃતિ છે ? નવલરામ પંડ્યા ન્હાનાલાલ મણીલાલ દ્વીવેદી દલપતરામ નવલરામ પંડ્યા ન્હાનાલાલ મણીલાલ દ્વીવેદી દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 'ઈબ્રાહિમચાચા’ કોની કૃતિ છે ? કવિ કાન્ત ઉમાશંકર જોશી મહાદેવ દેસાઈ ગૌરીશંકર જોષી કવિ કાન્ત ઉમાશંકર જોશી મહાદેવ દેસાઈ ગૌરીશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP