Talati Practice MCQ Part - 2
જો વર્તુળની ત્રિજ્યાણા માપમાં 20% વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં ___ વધારો થાય ?

40%
20%
50%
44%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ભારતની સ્વદેશી બનાવટની કઈ એન્ટી રેડિયેશન મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે ?

NGARM
ધનુષ
NGROM
NGRAM

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ચક્ષુશ્રવાં કોની કૃતિ છે ?

ચુનીલાલ શાહ
નંદશંકર મહેતા
ગુણવંત શાહ
ચંદ્રકાન્ત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
પિતૃતર્પણ કોની કૃતિ છે ?

મણીલાલ દ્વીવેદી
નવલરામ પંડ્યા
દલપતરામ
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP