Talati Practice MCQ Part - 2
3 વર્ષ પૂર્વ X ની ઉંમર Y ની વર્તમાન ઉંમરથી ત્રણ ગણી છે. વર્તમાનમાં Zની ઉંમર Yની ઉંમરથી બે ગણી છે. સાથે જ Z, X થી 12 વર્ષ નાનો છે. Z ની વર્તમાન ઉંમર શું થાય છે ?
Talati Practice MCQ Part - 2
મીનાબેન અને તેમની બે પુત્રીઓ રીટા અને ગીતા. ત્રણેયની હાલની ઉંમરનો સરવાળો 62 વર્ષ છે. 6 વર્ષ પહેલા ગીતની ઉંમર 6 વર્ષ હતી, મીનાબેનની હાલની ઉંમર 36 વર્ષ હોય તો 4 વર્ષ પછી ત્રણેયની ઉંમર કેટલી હશે ?