Talati Practice MCQ Part - 2
વ્યાપક ધર્મભાવના કોની કૃતિ છે ?

સ્વામી સુખલાલજી
ગાંધીજી
સ્વામી આનંદ
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
દુહાના મુખ્ય લક્ષણો જણાવો.

ચોટ, લાઘવ
લય, ગતિ
આરોહ, અવરોહ
ગેયતા, લંબાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
"મારી હૈયા સગડી" કૃતિનો પ્રકાર કયો છે ?

નવલિકા
ગઝલ
નવલકથા
કાવ્યસંગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP