Talati Practice MCQ Part - 2 વિદ્યુતની સૌથી ઓછી વાહક ધાતુ કઈ છે ? હીરો સીસું ચાંદી તાંબુ હીરો સીસું ચાંદી તાંબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 'ધૂળમાંની પગલીઓ'ના રચયિતા કોણ છે ? ચુનીરામ ભગત જયંતિલાલ ગોહેલ લાભશંકર ઠાકર ચંદ્રકાન્ત શેઠ ચુનીરામ ભગત જયંતિલાલ ગોહેલ લાભશંકર ઠાકર ચંદ્રકાન્ત શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 દુહાના મુખ્ય લક્ષણો જણાવો. લય, ગતિ આરોહ, અવરોહ ગેયતા, લંબાણ ચોટ, લાઘવ લય, ગતિ આરોહ, અવરોહ ગેયતા, લંબાણ ચોટ, લાઘવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ટાઈપરાઈટરની શોધ કોણે કરી ? ડેવી રોન્ટજન માર્કોની ક્રિસ્ટોફર શોલ્સ ડેવી રોન્ટજન માર્કોની ક્રિસ્ટોફર શોલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 "બીજાના ઉપકાર સામે અપકાર કરનાર" શબ્દ સમૂહ માટેનો કયો શબ્દ છે ? નમકહસમ સહાયકારી પરગજુ નમકહલાલ નમકહસમ સહાયકારી પરગજુ નમકહલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘શ્યામલવન’ કયા જિલ્લામાં આવેલ છે ? મહીસાગર બનાસકાંઠા અરવલ્લી બોટાદ મહીસાગર બનાસકાંઠા અરવલ્લી બોટાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP