Talati Practice MCQ Part - 3 રોવર્સ કપ કઈ રમત સાથે જોડાયેલ છે ? ફૂટબોલ ક્રિકેટ હોકી સ્વિમિંગ ફૂટબોલ ક્રિકેટ હોકી સ્વિમિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 એક રેલગાડી 500 મીટર અને 250 મીટર લાંબા બે પુલો ને ક્રમશ: સેકન્ડ અને 60 સેકેન્ડમાં પાર કરે છે. રેલગાડીની લંબાઈ શોધો.(મીટરમાં) 250 152 125 120 250 152 125 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 MS. Wordમાં કેટલી વખત Click કરવાથી આખો પેરેગ્રાફ સિલેક્ટ થાય છે ? 4 3 2 આપેલ પૈકી એક પણ નહીં 4 3 2 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 જક્ષણી કોની ટુંકી વાર્તા છે ? કાકા કાલેલકર ગૌરીશંકર જોશી રામનારાયણ પાઠક ત્રિભુવનદાસ લુહાર કાકા કાલેલકર ગૌરીશંકર જોશી રામનારાયણ પાઠક ત્રિભુવનદાસ લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર 4 : 1 છે. તેમની ઉંમરનો ગુણાકાર 196 છે. 7 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર કેટલો થાય છે ? 5 : 2 14 : 5 3 : 1 11 : 4 5 : 2 14 : 5 3 : 1 11 : 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 I have little time, So I can tell you only ___ what he said. briskly Shortly little of briefly briskly Shortly little of briefly ANSWER DOWNLOAD GUJARATI MCQ APP