Talati Practice MCQ Part - 3
‘સ્મરણમુકુર’ કોની કૃતિ છે ?

ર.વ. દેસાઈ
સુરેશ દલાલ
મણીશંકર રત્નજી ભટ્ટ
નરસિંહરાવ દિવેટિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
વનસ્પતિ દ્વારા ખોરાક બનાવવાની ક્રિયાને શું કહે છે ?

રસાકર્ષણ
શ્વસન
પ્રકાશસંશ્લેષણ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP