Talati Practice MCQ Part - 3
‘અંતરપટ’ કોની નવલકથા છે ?

ખબરદાર
બોટાદકર
ન્હાનાલાલ
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયો રોગ બેક્ટેરીયાથી થતો નથી ?

પ્લેગ
ન્યુમોનિયા
ધનુર
ગાલપચોડીયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કેન્દ્ર રાજ્ય સંબંધ પર વિચાર કરવા સરકારીયા આયોગની સ્થાપના કયારે થઈ ?

ઈ.સ. 1983
ઈ.સ. 1982
ઈ.સ. 1981
ઈ.સ. 1967

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP