કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'કેમિકલ યુદ્ધનો ભોગ બનેલા લોકોની સ્મૃતિ માટેનો દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ?

26 નવેમ્બર
27 નવેમ્બર
29 નવેમ્બર
30 નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ કોને એનાયત થયો ?

અનુરાધા પોંડવાલ અને વર્ષાબેન ત્રિવેદી
અનુરાધા પોંડવાલ
વર્ષાબેન ત્રિવેદી
ઐશ્વર્યા મજમુદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા સોસાયટીના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી ?

અનુપમ ખેર
શેખર કપૂર
પરેશ રાવલ
નસરુદ્દીન શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ભારતમાં તાજેતરમાં કઈ રમતને સ્પર્ધાત્મક રમત તરીકે માન્યતા આપવામાં આવી હતી ?

યોગાસન
સ્કાઈ જમ્પિંગ
લુડો
બળદ લડાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP