Talati Practice MCQ Part - 3
આમલીમાં કયો એસિડ આવેલો હોય છે ?

સાઈટ્રીક એસિડ
બોરિક એસિડ
ઓક્ઝેલિક એસિડ
ટાર્ટરીક એસિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રાધનપુર તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જીલ્લામાં આવેલ છે ?

પાટણ
તાપી
આણંદ
મહેસાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જમીનના ખાડા ટેકરાનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખા એટલે ?

જીઓલોજી
મેટલર્જી
ટોપોગ્રાફી
જીઓગ્રાફી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP