Talati Practice MCQ Part - 3
‘ઉમરાળા’ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ?

સુરેન્દ્રનગર
બનાસકાંઠા
જામનગર
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
એલિફન્ટાની ગુફાને સ્થાનિક લોકો શું કહે છે ?

ધારાપુરી
પાડવલેની ગુફા
મોન્ટપેરીર
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
“વિદ્યુતપ્રવાહનું અસ્તિત્વ અને દિશા” માપવા ક્યા ઉપકરણનો ઉપયોગ થાય છે ?

બેરોમીટર
ગેલ્વેનોમીટર
એમીટર
ડાયનેમોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP