Talati Practice MCQ Part - 3
પ્રવાહીમાં ઓગાળેલા દ્રાવ્ય ક્ષારોને છૂટા પાડવાની ક્રિયાને શું કહે છે ?

રિવર્સ ઓસ્મોસીસ
નિસ્યંદન
બાષ્પીભવન
ઘનીભવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયા સ્થળે ‘રેયોન ઉદ્યોગ’ વિકસ્યો છે ?

સાવરકુંડલા
વેરાવળ
ખંભાત
મહુવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે ?

ચાલુક્ય
મુઘલ
ઈન્ડો-આર્યન
રોમન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ક્યા સાધનથી ભેજના પ્રમાણની આપો આપ નોંધ લેવાય છે ?

હાઈગ્રોમીટર
વર્ષામાપક
બેરોમીટર
એનિમોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કવિ શ્રી ઉમાશંકર જોષીનું પૂરું નામ જણાવો.

ઉમાશંકર નર્મદાશંકર જોષી
ઉમાશંકર આત્મારામ જોશી
ઉમાશંકર ભવાની જોશી
ઉમાશંકર જેઠાલાલ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
મહેશે એક સ્કૂટર 10,000માં ખરીદી 5% નફાથી વેચી દીધું, મળેલ રકમથી મહેશે બીજું એક સ્કૂટર ખરીદી 5% નુકશાનથી વેચી દીધું. તો સમગ્ર વ્યવહારમાં મહેશને કેટલા રૂપિયા નફો કે નુકશાન થયું ?

25 ખોટ
50 નફો
નહીં નફો કે નહીં ખોટ
50 ખોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP