Talati Practice MCQ Part - 3 ગ્રેન્ડ એનિકટ નહેરનું નિર્માણ કઈ નદી પર થયું છે ? કાવેરી સરસ્વતી ગોદાવરી સતલુજ કાવેરી સરસ્વતી ગોદાવરી સતલુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી કઈ કૃતિ કવિ કાન્તની નથી ? બિલ્વમંગળ સારસાકુન્તત કાશ્મીરનો પ્રવાસ હૃદયત્રિપુટી બિલ્વમંગળ સારસાકુન્તત કાશ્મીરનો પ્રવાસ હૃદયત્રિપુટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ભારત અને કયા દેશ વચ્ચે ‘સમ્પ્રીતિ સૈન્ય અભ્યાસ 2019’નું આયોજન થયું હતું ? મ્યાનમાર અફઘાનિસ્તાન નેપાળ બાંગ્લાદેશ મ્યાનમાર અફઘાનિસ્તાન નેપાળ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 10% ના દરે ૩ વર્ષ માટે સાદા વ્યાજે નાણા રોકવાથી રોકાણના ___ ભાગનું વ્યાજ મળે. 30/10 130 30 3/10 30/10 130 30 3/10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગુજરાતી ભાષામાં અંતઃસ્થ વ્યંજન કેટલા છે ? 11 5 4 7 11 5 4 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 પૃથ્વીના કોઈપણ ભાગના સપાટ કાગળ પરના આલેખનને શું કહે છે ? નકશો મુન્ડી સ્કેલ એટલાસ નકશો મુન્ડી સ્કેલ એટલાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP