Talati Practice MCQ Part - 3 કવિ અખાએ કયા મુઘલ રાજાની ટંકશાળામાં ઉપરી અધિકારી તરીકે કાર્ય કર્યું ? હુમાયુ અકબર જહાંગીર બાબર હુમાયુ અકબર જહાંગીર બાબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ક્યા સાધનથી ભેજના પ્રમાણની આપો આપ નોંધ લેવાય છે ? વર્ષામાપક હાઈગ્રોમીટર એનિમોમીટર બેરોમીટર વર્ષામાપક હાઈગ્રોમીટર એનિમોમીટર બેરોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો : ‘અશ્વ’ તોખાર અજ ગદર્ભ ખર તોખાર અજ ગદર્ભ ખર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 એક વેબપેજ પરથી બીજા વેબપેજ પર જવાની સુવિધા કોણ આપે છે ? માસ્ટર લિંક હાયપર લિંક જોઈન્ટ લિંક કેરેક્ટર લિંક માસ્ટર લિંક હાયપર લિંક જોઈન્ટ લિંક કેરેક્ટર લિંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 રાજ્યપાલના પદ પર નિયુક્તિ માટે લઘુતમ ઉંમર ___ છે. એક પણ નહીં 30 વર્ષ 35 વર્ષ 25 વર્ષ એક પણ નહીં 30 વર્ષ 35 વર્ષ 25 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 જો દૂધ અને પાણીમાં 20 લિટર મિશ્રણમાં 2% પાણી હોય તો એ મિશ્રણમાં કેટલું દૂધ મેળવવાથી બનેલા નવા મિશ્રણમાં માત્ર 1% પાણી હોય ? 60 લિટર 19.6 લિટર 20 લિટર 40 લિટર 60 લિટર 19.6 લિટર 20 લિટર 40 લિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP