Talati Practice MCQ Part - 3
ચામુંડરાજે શુકલતીર્થમાં સમાધિ લીધેલ હતી. જે શુકલતીર્થ કયા જિલ્લામાં આવેલું છે ?

ભરૂચ
તાપી
સુરત
નર્મદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કઈ કૃતિ ગુણવંત આચાર્યની છે ?

અખોવન
અલ્લાબેલી
આપઘાત
બધા સાચા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘સ્ત્રોતસ્વિની’,‘નિર્ઝરિણી’ અને ‘શૈવલિની' આ રચનાનો સાહિત્ય પ્રકાર જણાવો.

નાટ્ય
કાવ્ય
ટૂંકી વાર્તા
નવલકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP