Talati Practice MCQ Part - 3 ‘સ્વર્ગ નીચે મનુષ્ય’ અનુવાદ કોનું છે ? ચંદ્રકાંત બક્ષી કલાપી ભોળાભાઈ પટેલ ચીનુ મોદી ચંદ્રકાંત બક્ષી કલાપી ભોળાભાઈ પટેલ ચીનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગુજરાતી ભાષામાં અંતઃસ્થ વ્યંજન કેટલા છે ? 5 11 7 4 5 11 7 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘પાર્થને કહો ચડાવે બાણ' પ્રસિદ્ધ નવલકથા કયા ગુજરાતી સાહિત્યકારની છે ? રમેશ પારેખ પન્નાલાલ પટેલ ચિનુ મોદી લાભશંકર ઠાકર રમેશ પારેખ પન્નાલાલ પટેલ ચિનુ મોદી લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘ગંગા સરોવર’ કયાં જિલ્લામાં આવેલું છે ? ડાંગ અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા ડાંગ અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 સાચી જોડણી શોધો. ષટકોણ ગુનાઈત હોંશિયાર યુનિવર્સિટી ષટકોણ ગુનાઈત હોંશિયાર યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 2/x - 1/x = 5 તો x = ? 1/10 5 2/5 1/5 1/10 5 2/5 1/5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP