Talati Practice MCQ Part - 3
નીચે દર્શાવેલા કયા વિકલ્પમાં ચડતા ક્રમમાં સંમેય સંખ્યાઓ છે ?

1/3, 2/5, 3/5, 4/7, 5/6, 6/7
1/3, 2/3, 3/5, 4/4, 5/6, 7/6
1/3, 2/5, 4/7, 3/5, 5/6, 6/7
2/5, 3/2, 1/3, 4/7, 5/6, 6/7

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘અંતરપટ’ કોની નવલકથા છે ?

બોટાદકર
ઝીણાભાઈ દેસાઈ
ખબરદાર
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP