Talati Practice MCQ Part - 3 વિસ્ટન સ્મિથે કયા શાસકને ભારતીય નેપોલિયનનું બિરુદ આપ્યું હતું ? કુમારગુપ્ત સ્કંદગુપ્ત સમુદ્રગુપ્ત રામગુપ્ત કુમારગુપ્ત સ્કંદગુપ્ત સમુદ્રગુપ્ત રામગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 મનુભાઈ પંચોળીની કઈ કૃતિ હિટલરના જીવન પર આધારિત છે ? અંતિમ અધ્યાય અઢારસો સત્તાવન ગૃહરાણ્ય પરિત્રાણ અંતિમ અધ્યાય અઢારસો સત્તાવન ગૃહરાણ્ય પરિત્રાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 એક્સેલમાં ચોક્કસ ડેટા પ્રોટેક્ટ કરવા ક્યા ઓપ્શનનો ઉપયોગ થાય છે ? PROTEOT SAVE AS PROTECTION SAVE PROTEOT SAVE AS PROTECTION SAVE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 બે પાઈપ A અને B એક ટાંકીને અનુક્રમે 10 મિનિટ અને 15 મિનિટમાં પાણી ભરી શકીએ, જો બંને પાઈપ સાથે ખોલવામાં આવે અને 4 મિનિટ પછી પાઈપ B બંધ કરી દેવામાં આવે તો કેટલા સમયમાં ટાંકી ભરાઈ જાય ? 6/3 મિનિટ 6 મિનિટ 1/3 મિનિટ 8 મિનિટ 6/3 મિનિટ 6 મિનિટ 1/3 મિનિટ 8 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી કયા રાજાના પત્ની દ્વારા રાણકીવાવનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું ? કર્ણદેવ સિધ્ધરાજ ભીમદેવ પ્રથમ મૂળરાજ કર્ણદેવ સિધ્ધરાજ ભીમદેવ પ્રથમ મૂળરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કોણે નીતિનિર્દેશક સિદ્ધાંતોને 'દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંત’ કહ્યા છે ? રાજગોપાલાચારી સરદાર વલ્લભભાઈ પટેલ ડો. બી. આર. આંબેડકર જવાહરલાલ નહેરુ રાજગોપાલાચારી સરદાર વલ્લભભાઈ પટેલ ડો. બી. આર. આંબેડકર જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP