Talati Practice MCQ Part - 3
પિરમબેટ કયા જિલ્લામાં આવેલ છે ?

દેવભૂમિ દ્વારકા
કચ્છ
જામનગર
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન, શારીરિક ઈજા કે ઝઘડાના વિવાદ માટે કઈ અદાલતમાં અરજી કરી શકાય ?

ફોજદારી
દીવાની
વડી અદાલત
લોક અદાલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘ઉમરાળા’ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ?

સુરેન્દ્રનગર
ભાવનગર
બનાસકાંઠા
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP