Talati Practice MCQ Part - 3 ‘રાયડર કપ’ કઈ રમત સાથે સંકળાયેલ છે ? ગોલ્ફ બેડમિન્ટન ક્રિકેટ ફુટબોલ ગોલ્ફ બેડમિન્ટન ક્રિકેટ ફુટબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 મેગ્નેલિયમ કઈ બે ધાતુઓની મિશ્રધાત છે ? એલ્યુમિનિયમ અને લેડ એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ મેગ્નેશિયમ અને લેડ એલ્યુમિનિયમ અને કોપર એલ્યુમિનિયમ અને લેડ એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ મેગ્નેશિયમ અને લેડ એલ્યુમિનિયમ અને કોપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘એક પ્રહર’ એટલે કેટલા કલાકનો સમય ? ત્રણ કલાક ચોવીસ કલાક ચાર કલાક આઠ કલાક ત્રણ કલાક ચોવીસ કલાક ચાર કલાક આઠ કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘સ્મરણમુકુર’ કોની કૃતિ છે ? ર.વ. દેસાઈ સુરેશ દલાલ નરસિંહરાવ દિવેટિયા મણીશંકર રત્નજી ભટ્ટ ર.વ. દેસાઈ સુરેશ દલાલ નરસિંહરાવ દિવેટિયા મણીશંકર રત્નજી ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 “ઉતરા”એ પ્રેમાનંદની કઈ કૃતિની નાયિકા છે ? નળાખ્યાન અભિમન્યુ આખ્યાન કુંવરબાઈનું મામેરું સુધન્વાખ્યાન નળાખ્યાન અભિમન્યુ આખ્યાન કુંવરબાઈનું મામેરું સુધન્વાખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 10000 રૂ.ની 12% લેખે 1 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજે રાશ શું થાય ? (વ્યાજ દર 6 મહિને ઉમેરવું) 11338 11336 11238 11236 11338 11336 11238 11236 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP