Talati Practice MCQ Part - 3
નવરાત્રી અને લગ્ન પ્રસંગોમાં ગુજરાતમાં ગવાતો અને પ્રચલિત સનેડાનું ઉદ્ભવ સ્થાન કયું છે ?

પાટણ
દાહોદ
રાજકોટ
ડાંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયા સ્થળે ‘રેયોન ઉદ્યોગ’ વિકસ્યો છે ?

વેરાવળ
સાવરકુંડલા
ખંભાત
મહુવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘એકડા વગરના મીંડા’ કોની કૃતિ છે ?

રઘુવીર ચૌધરી
વિનોદ ભટ્ટ
ધીરો ભગત
દિનકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP