કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ઝવેરચંદ મેઘાણીની કઈ નવલકથાનો રશિયન તથા ચીની ભાષામાં અનુવાદ થયો હતો ? વેવિશાળ માણસાઈના દીવા સૌરાષ્ટ્રની રસધાર સિંધુડો વેવિશાળ માણસાઈના દીવા સૌરાષ્ટ્રની રસધાર સિંધુડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) માધવ ભંડારી દ્વારા લિખિત 'અયોધ્યા' પુસ્તકનું અનાવરણ તાજેતરમાં કોના દ્વારા કરવામાં આવ્યું હતું ? શ્રી દેવેન્દ્ર ફડણવીસ શ્રી વેંકૈયા નાયડુ શ્રી અમિત શાહ શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી દેવેન્દ્ર ફડણવીસ શ્રી વેંકૈયા નાયડુ શ્રી અમિત શાહ શ્રી નરેન્દ્રભાઈ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેના પૈકી કયો દેશ G7 નો સભ્યદેશ નથી ? રશિયા યુ.કે. ઇટાલી ફ્રાંસ રશિયા યુ.કે. ઇટાલી ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કચ્છના માંડવી ખાતે દૈનિક કેટલા લિટરની ક્ષમતાનો ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવામાં આવશે ? એક કરોડ લિટર દસ લાખ લિટર દસ હજાર લિટર દસ કરોડ લિટર એક કરોડ લિટર દસ લાખ લિટર દસ હજાર લિટર દસ કરોડ લિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (UNCTAD) એ ભારતની કઈ પહેલને સંયુક્ત રાષ્ટ્ર રોકાણ પ્રમોશન એવોર્ડ 2020 એનાયત કર્યો ? આત્મનિર્ભર ભારત ડિજિટલ ઇન્ડિયા સ્વચ્છ ભારત અભિયાન ઈન્વેસ્ટ ઇન્ડિયા આત્મનિર્ભર ભારત ડિજિટલ ઇન્ડિયા સ્વચ્છ ભારત અભિયાન ઈન્વેસ્ટ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'વિશ્વ અકસ્માત દિવસ' અથવા તો 'માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોની સ્મૃતિ માટેના આંતરરાષ્ટ્રીય દિવસ' તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે ? નવેમ્બર માસનો બીજો રવિવાર 17 નવેમ્બર 15 નવેમ્બર નવેમ્બર માસનો ત્રીજો રવિવાર નવેમ્બર માસનો બીજો રવિવાર 17 નવેમ્બર 15 નવેમ્બર નવેમ્બર માસનો ત્રીજો રવિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP