Talati Practice MCQ Part - 3
‘નવા કપડા પહેરી તે રૂઆબભેર ચાલ્યો’ વાક્યમાં ‘રુઆબભેર’ શું છે?

વિશેષણ
ક્રિયાવિશેષણ
સંયોજન
કૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચે આપેલા સત્યાગ્રહમાંથી કયો સત્યાગ્રહ કર વધારાને લીધે થયો હતો ?

ખેડા
ચંપારણ
આપેલ પૈકી એક પણ નહીં
બારડોલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
એક સંખ્યાના 8 ગણામાંથી 5 બાદ કરતા મળતા પરિણામએ સંખ્યાના 5 ગણા કરતાં 7 વધારે તો તે સંખ્યા કઈ હશે ?

Talati Practice MCQ Part - 3
‘સ્મરણમુકુર’ કોની કૃતિ છે ?

સુરેશ દલાલ
ર.વ. દેસાઈ
મણીશંકર રત્નજી ભટ્ટ
નરસિંહરાવ દિવેટિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP