Talati Practice MCQ Part - 3
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

કવી + ઈચ્છા = કવીચ્છા
ભાષા + આંતર = ભાષાંતર
પ્ર + આંગણ = પ્રાંગણ
લક્ષ્મી + ઐશ્વર્ય = લક્ષ્મશ્વર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
મહેનતનું ફળ મળતા હેમાંગને જીવવામાં રસ પડ્યો. :– વર્તમાન કૃદંત ઓળખાવો.

પડ્યો
એક પણ નહીં
મળતા
જીવવામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP