કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં નિધન પામેલા પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત ભાજપના 'ભીષ્મ પિતામહ' કેશુભાઈ પટેલ કઈ બેઠક/બેઠકો પરથી ધારાસભ્ય રહ્યા હતા ?
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નવેમ્બર 2020 સુધીમાં ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા કુલ 29.87 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે... આ રકમ ભારતના કુલ GDPનો કેટલા ટકા હિસ્સો ધરાવે છે ?