Talati Practice MCQ Part - 3
હાઇકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ રીટની સત્તા બંધારણના ક્યા અનુચ્છેદ મુજબ છે ?

અનુચ્છેદ 154
અનુચ્છેદ 201
અનુચ્છેદ 32
અનુચ્છેદ 226

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
એશિયન હોકી પ્લેયર ઓફ ધ યર 2018 વિજેતા ભારતીય હોકી ખેલાડીનું નામ શું છે ?

સંદીપ સિંઘ
મનપ્રીત સિંઘ
સરદાર સિંઘ
રુપિન્દર સિંઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'રાજિયા' કયા કવિની કૃતિ છે ?

ભોજા ભગત
પ્રિતમ
શામળ ભટ્ટ
બાપુ સાહેબ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP