Talati Practice MCQ Part - 3
‘પૂર્ણ સ્વરાજ્ય પ્રાપ્તિની લડત’ કયા સત્યાગ્રહથી શરૂ થઈ ?

ધરાસણા સત્યાગ્રહ
હિંદ છોડો ચળવળ
ખેડા સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
આપેલ શબ્દો પૈકી સાચી જોડણી વાળો શબ્દ કયો છે ?

મીજબાની
મિજબાનિ
મીજબાનિ
મિજબાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP