Talati Practice MCQ Part - 3 વર્ગમાં કેટલા પ્રકારના એલાઈમેન્ટ છે ? 3 4 5 6 3 4 5 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 અલંકાર ઓળખાવો :- જિંદગી ! ન્હોતી ખબર કે માત્ર તું તો છે ગણિત ઉપમા અપહ્યુતિ રૂપક સજીવારોપણ ઉપમા અપહ્યુતિ રૂપક સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કડવાને બદલે મીઠાં સંજ્ઞા પ્રયોજનાર કવિ તરીકે કોણ ઓળખાય છે ? નર્મદ અખો પ્રેમાનંદ દયારામ નર્મદ અખો પ્રેમાનંદ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ભારતના નવા મુખ્ય માહિતી કમિશનર તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે ? શશાંક મનોહર સુનિલ ભાર્ગવ સાહિલ ભાર્ગવ સુધીર ભાર્ગવ શશાંક મનોહર સુનિલ ભાર્ગવ સાહિલ ભાર્ગવ સુધીર ભાર્ગવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 રોહનભાઈને બેંકમાં રૂા.17,000 નું એક વર્ષનું સાદું વ્યાજ 1190 રૂ. મળે છે તો તેમને કેટલા વ્યાજદરે રકમ મળી ? 9% 6% 7% 5.5% 9% 6% 7% 5.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગુજરાતનું કયું દેશી રાજ્ય પાકિસ્તાન સાથે જોડાવા તૈયાર થયું હતું ? ગોંડલ વડોદરા ભાવનગર જુનાગઢ ગોંડલ વડોદરા ભાવનગર જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP