Talati Practice MCQ Part - 3 એક જ વર્તુળના પરિઘ અને વ્યાસનો ભાગાકાર કેટલો થાય ? 1/π 2πr² 2πr π 1/π 2πr² 2πr π ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 જો વ્યાજ દર 6 મહિને ઉમેરાતું હોય તો રૂા. 5000નું 16 ટકાના વ્યાજના દરે 1½ વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે ? 1399 1995 1299 1196 1399 1995 1299 1196 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘એકડા વગરના મીંડા’ કોની કૃતિ છે ? વિનોદ ભટ્ટ દિનકર જોષી ધીરો ભગત રઘુવીર ચૌધરી વિનોદ ભટ્ટ દિનકર જોષી ધીરો ભગત રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 એક ક્રમમાં A એ B કરતા બમણો ઝડપી છે. બંને ભેગા મળીને તે કામ 24 દિવસમાં પૂરું કરે છે તો Aને એકલાને તે કામ પૂરું કરતા કેટલા દિવસ લાગે ? 37 36 34 35 37 36 34 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ચાર ભિન્ન અસમરેખ બિંદુઓ વધુમાં વધુ કેટલી ભિન્ન રેખાઓ નિશ્ચિત થાય. 2 6 3 4 2 6 3 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન, શારીરિક ઈજા કે ઝઘડાના વિવાદ માટે કઈ અદાલતમાં અરજી કરી શકાય ? દીવાની ફોજદારી લોક અદાલત વડી અદાલત દીવાની ફોજદારી લોક અદાલત વડી અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP